રાવલ નગરપાલિકા ચૂંટણી

રાવલ નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમાચાર: આ કેટેગરીમાં રાવલ નગરપાલિકા ચૂંટણી સંબંધિત તમામ મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશિત થાય છે. અહીં તમને ઉમેદવારોની માહિતી, વોર્ડ મુજબ ચૂંટણી સમાચાર, નામાંકન પ્રક્રિયા,
મતદાન તારીખ, આચાર સંહિતા, મતગણતરી અને પરિણામ સંબંધિત તાજી માહિતી ગુજરાતી ભાષામાં મળશે.

રાવલ અપડેટ દ્વારા ચૂંટણી સમાચારનો હેતુ નાગરિકોને સાચી અને સમયસર
માહિતી પૂરી પાડવાનો છે.

રાવલ નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમાચાર

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 માટે વોર્ડ મુજબ હરીફ ઉમેદવારોની યાદી દર્શાવતું ચિત્ર

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026: વોર્ડ મુજબ હરીફ ઉમેદવારોની સંપૂર્ણ યાદી (BJP, INC, AAP)

April 15, 2026

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 માટે હરીફ ઉમેદવારોની વોર્ડ મુજબ સંપૂર્ણ યાદી અહીં આપવામાં આવી છે. તમામ પક્ષોના ઉમેદવારોની માહિતી એક જ જગ્યાએ મેળવો.

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 – કયા વોર્ડમાં કોને ફોર્મ ભર્યું?

April 11, 2026

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 માટે 6 વોર્ડમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. દરેક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 4-4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.

જામ રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 ભાજપ ઉમેદવાર યાદી, 6 વોર્ડની 24 બેઠકોની સંપૂર્ણ લિસ્ટ

જામ રાવલ નગરપાલિકા ચૂંટણી 2026: ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, પ્રમુખ-ઉપપ્રમુખનું પત્તું કપાયું

April 11, 2026

જામ રાવલ નગરપાલિકા ચૂંટણી 2026માં ભાજપે તમામ 24 ઉમેદવારો જાહેર કર્યા. પ્રમુખ-ઉપપ્રમુખને ટિકિટ નહીં મળતા ચર્ચા તેજ.