Raval Nagarpalika Election 2026: રાવલ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા અલગ-અલગ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. હાલની સ્થિતિ મુજબ મોટા ભાગે નવા ચહેરાઓ સાથે સ્પર્ધા રસપ્રદ બની રહી છે.
Join our WhatsApp Group for fastest updates
| Ward | Name | Party | Status |
|---|
Disclaimer (ડિસ્ક્લેમર):
આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 સંબંધિત ઉપલબ્ધ જાહેર માહિતી, સ્થાનિક સ્ત્રોતો અને પ્રાથમિક રિપોર્ટ્સ પર આધારિત છે. ઉમેદવારોની યાદી અને વોર્ડ મુજબની વિગતોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. આ માહિતી માત્ર જનજાગૃતિ અને માહિતી માટે પ્રકાશિત કરવામાં આવી છે.
અમારી વેબસાઇટ Raval Update કોઈપણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્તાવાર અને અંતિમ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ચૂંટણી વિભાગ અથવા અધિકૃત જાહેરાતને જ માન્ય રાખશો.
જો આ પોસ્ટમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો, અમે તાત્કાલિક સુધારો કરવાનો પ્રયત્ન કરીશું.









