રાવલ નગરપાલિકા ચૂંટણી 2026: વોર્ડ મુજબ હરીફ ઉમેદવારોની સંપૂર્ણ યાદી (BJP, INC, AAP)

Raval Update Digital Media
April 15, 2026 10:16 PM

[news_location]

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026 માટે વોર્ડ મુજબ હરીફ ઉમેદવારોની યાદી દર્શાવતું ચિત્ર
---Advertisement---

રાવલ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ મુજબ ઉમેદવારોની સંપૂર્ણ યાદી અહીં રજૂ કરવામાં આવી છે. આ યાદીમાં દરેક ઉમેદવારનું નામ, પક્ષ તેમજ ઉમેદવારનો વર્ગ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે, જેથી મતદારોને યોગ્ય માહિતી સરળતાથી મળી રહે. આ માહિતી રાવલ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ અધિકૃત યાદી પરથી લેવામાં આવી છે અને સમયાંતરે અપડેટ કરવામાં આવી શકે છે. મતદારોને વિનંતી છે કે તેઓ પોતાના વોર્ડના ઉમેદવારો વિશે માહિતી મેળવીને જાગૃત મતદાન કરે. માહિતીમાં કોઈપણ પ્રકારની ભૂલ કે ત્રુટિ જણાય તો કૃપા કરીને અમારો સંપર્ક કરીને જાણ કરશો, જેથી યોગ્ય સુધારો કરી શકાય.

🗳️ ચૂંટણી 2026

હરીફ ઉમેદવારોની યાદી

વોર્ડ નામ પક્ષ વર્ગ
⚠️ માહિતી રાવલ નગરપાલિકા જાહેર યાદી પરથી લેવામાં આવી છે.

Raval Update Digital Media

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો