Raval News: માત્ર બે મહિનામાં તૂટી પડ્યો જામરાવલનો નવો રોડ; હળવો વરસાદ પણ સહન ન કરી શક્યો!
રાવલ નગરપાલિકા દ્વારા બે મહિના પહેલા જ બનલા રાડ (મચ્છી પીઠ) હવ હળવા વરસાદમાં જ ધોવાઈ ગયો છે. છેલ્લા 2 દિવસથી પડેલા સામાન્ય વરસાદ બાદ રસ્તા પર ખાડા પડવા લાગ્યા છે.