Raval News: રાવલ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો:ભાજપના 3 પૂર્વ પ્રમુખ સહિત 10 આગેવાન કોંગ્રેસમાં જોડાયા, ભ્રષ્ટાચાર મુદ્દે નારાજગી

Several BJP workers join Congress during 'Raval Bole Chhe

દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાવલ ખાતે યોજાયેલા “રાવલ બોલે છે” કાર્યક્રમમાં ભાજપને મોટો આઘાત લાગ્યો છે. ભાજપ શાસિત રાવલ નગરપાલિકાના આશરે 10 જેટલા અગ્રણી નેતા તથા તેમના સમર્થકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

દિલના દાતાર શિક્ષક; રાવલ તાલુકા શાળા-1 ના આચાર્યએ ધો 2ના વિદ્યાર્થીને સાયકલ લઈ આપી

રાવલની તાલુકા શાળા -1માં અભ્યાસ કરતા ધોરણ-2 ના વિદ્યાર્થી મકવાણા મયુરની એક માંગણી ઉપર શાળાના આચાર્ય રમેશભાઈ ચોચાએ સાઇકલ લઇ …

Read more

જામ રાવલમાં હોલિકા દહન કરાયું; વરરાજા બનેલા બાળકોને તેમના મામાઓએ હોળીની પ્રદક્ષિણા કરાવી

જામ રાવલમાં હોલિકા દહન કરાયું

જામ રાવલમાં હોલિકા દહન કરાયું; રાવલમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું. હોળી પહેલા જન્મેલા બાળકોને તેમના મામાઓ દ્વારા હોળીની …

Read more