Raval News: રાવલ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો:ભાજપના 3 પૂર્વ પ્રમુખ સહિત 10 આગેવાન કોંગ્રેસમાં જોડાયા, ભ્રષ્ટાચાર મુદ્દે નારાજગી
દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાવલ ખાતે યોજાયેલા “રાવલ બોલે છે” કાર્યક્રમમાં ભાજપને મોટો આઘાત લાગ્યો છે. ભાજપ શાસિત રાવલ નગરપાલિકાના આશરે 10 જેટલા અગ્રણી નેતા તથા તેમના સમર્થકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા








