હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1 ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. …

Read more