LRD Physical Test
PSI–LRD ભરતી 2026: કોલ લેટર ડાઉનલોડ શરૂ, 21 જાન્યુઆરીથી ફિઝિકલ ટેસ્ટ
ગુજરાત પોલીસ PSI અને LRD ભરતી 2025 માટે કોલ લેટર ડાઉનલોડ શરૂ થઈ ગયા છે. કુલ 13,591 જગ્યાઓ માટે 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી યોજાશે.
પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર: શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર — જાન્યુઆરી 2026 ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કોન્સ્ટેબલ (લોકરક્ષક) અને PSI કેડરની ભરતીની શારીરિક કસોટી જાન્યુઆરી ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે.






