GSEB Result News Live Update

GSEB Result News Live

GSEB Result News Live: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહનું અને GUJCET પરિણામ જાહેર

May 7, 2025

GSEB HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે 5 તારીખને સોમવારે જાહેર થયું છે.