LIVE GSEB 10th Result 2025 Gujarat Board: થોડીવારમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો

આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.