GSEB Board Results 2025: ધોરણ 10-12 નું રિઝલ્ટ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે
શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર, ધોરણ 12ના તમામ પ્રવાહોના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે. બીજી તરફ, ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ માટે મે મહિના સુધી રાહ જોવી પડી શકે છે.