ફિઝિકલ ટેસ્ટ

ગુજરાતમાં PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) ભરતીનું પરિણામ 2025 ટૂંક સમયમાં જાહેર થશે, LRD મેરિટ લિસ્ટ પછી ઉમેદવારો માટે માર્ગદર્શિકા

PSI ભરતીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે: LRD મેરિટ લિસ્ટ બાદ ડિસેમ્બર અંત કે જાન્યુઆરીમાં જાહેરાત સંભવ: સૂત્રો

December 3, 2025

ગુજરાતમાં PSI ભરતીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. LRD મેરિટ લિસ્ટ બાદ ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અથવા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.