મિયાણી ગામની વાત; મિલનપુર તરીકે જાણીતું છે ગામ, જ્યાં 13મી સદીનું શિવ મંદિર આવેલ છે

મિયાણી ગામ; પ્રભાતસિંહ ચાવડા (ચાવડા વંશ) નું અહીં શાસન હતું, અને અહીં પૌરાણિક બંદર પણ આવેલ છે. જે મિયાણી બંદર ... Read more

By Raval Update

Updated On:

Follow Us
મિયાણી

મિયાણી ગામ; પ્રભાતસિંહ ચાવડા (ચાવડા વંશ) નું અહીં શાસન હતું, અને અહીં પૌરાણિક બંદર પણ આવેલ છે. જે મિયાણી બંદર તરીકે ઓળખાય છે. મિયાણી ગામ મિલનપુર તરીકે પણ ઓળખાય છે. અહીં 13મી સદીનું નિલકંઠ મહાદેવ મંદિર, હરસિદ્ધિ મંદિર અને જૈન મંદિર પણ આવેલ છે.

મિયાણી ગામની વાત; મિલનપુર તરીકે જાણીતું છે ગામ, જ્યાં 13મી સદીનું શિવ મંદિર આવેલ છે

મિયાણી (તા. પોરબંદર) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. મિયાણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment