Raval News: રાવલ – હનુમાનધાર પુલ પર સેફ્ટી રેલિંગ નહીં; વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો રોજ પસાર થાય છે – તંત્ર ક્યારે જાગશે?

રાવલ-હનુમાનધાર પુલ પર રેલિંગ વિહોણો પુલ, જેમાંથી વિદ્યાર્થીઓ અને વાહનચાલકો દિવસે પસાર થાય છે

રાવલ ગામ નજીક હનુમાનધાર તરફ જતો પુલ, જ્યાં કોઈ પણ પ્રકારનું સેફ્ટી રેલિંગ નથી. પુલ પર શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને બાઈકસવાર લોકો રોજ જીવના જોખમે પસાર થાય છે.

રાવલ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી; ‘ડ’ વર્ગ માંથી ‘ક’ વર્ગ માં અપગ્રેડ કરવામાં આવી

રાવલ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

રાજ્ય સરકારે રાવલ નગરપાલિકાને ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં અપગ્રેડ કરી છે. આ નિર્ણય 10 માર્ચના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર …

Read more