કલ્યાણપુર
કલ્યાણપુર ન્યૂઝ (Kalyanpur News): કલ્યાણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
રાવલથી ગુમ થયેલી મંજુબેન સોલંકી મળી આવી: રાવલ અપડેટના અહેવાલ બાદ પોરબંદરથી શોધી કાઢાયા
રાવલ વિસ્તારમાંથી ગુમ થયેલી માનસિક રીતે અસ્વસ્થ મંજુબેન સોલંકી અંગે સારા સમાચાર....
પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી; પાંચ લોકોને ઇજા
કલ્યાણપુર તાલુકાના પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી જતા 5 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો LCB દ્વારા ઝડપાયા; રૂ. 1.23 લાખનો મુદામાલ જપ્ત
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા ઇસમો....
કલ્યાણપુરના હરિપર ગામમાં SOG દ્વારા દેશી પિસ્ટલ-તમંચો સાથે યુવક ઝડપાયો, રૂ. 40,000 મુદ્દામાલ જપ્ત, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ.
કલ્યાણપુર તાલુકાના હરિપર ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે....
દેવભૂમિ દ્વારકામાં આંગણવાડીની 175 બહેનોને નિમણૂક પત્ર અપાયા; જેમાં રાવલની 4 બહેનોનો સમાવેશ
ગુજરાત રાજ્યમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 175 બહેનો અને રાવલની 4 બહેનો ને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
Sani Dam News: સૂર્યાવદર ગામની સીમમાં આવેલ સાની ડેમ, છેલ્લા 6 વર્ષથી ખાલી, ઝડપી કામગીરીની માંગ
છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી કલ્યાણપુર તાલુકાના અને દ્વારકા તાલુકાના કુલ ૧૧૦....
હર્ષદમાં પ્રવાસીઓ માટે રૂ.8 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે; ફેઝ-1ના કામોના શ્રી ગણેશ
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 3.8 કરોડથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર....
કલ્યાણપુર પોલીસની ગુનેગારો સામે ‘લાલ આંખ’; રાવલ, હનુમાનધાર અને બારીયાધાર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું
કલ્યાણપુર તાલુકામાં પોલીસ તંત્ર સજાગ બનીને આવારા તત્વો સામે કાયદાનો કોરડો વિંઝવાનું....










