સ્થાનિક રાજકારણ

રાવલ ગામના સ્થાનિક રાજકારણ, નગરપાલિકા ચૂંટણી, સરકારી નિર્ણયો અને જનહિતના મુદ્દાઓ અંગેની તાજી માહિતી અને વિશ્લેષણ. રાવલ અપડેટ દ્વારા રાજકીય ઘટનાઓ અને સ્થાનિક નેતાઓની કામગીરી અંગે નિષ્ઠાપૂર્વક આવરી લેવામાં આવે છે.

Several BJP workers join Congress during 'Raval Bole Chhe

Raval News: રાવલ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો:ભાજપના 3 પૂર્વ પ્રમુખ સહિત 10 આગેવાન કોંગ્રેસમાં જોડાયા, ભ્રષ્ટાચાર મુદ્દે નારાજગી

August 18, 2025

દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાવલ ખાતે યોજાયેલા "રાવલ બોલે છે" કાર્યક્રમમાં ભાજપને મોટો આઘાત લાગ્યો છે. ભાજપ શાસિત રાવલ નગરપાલિકાના આશરે 10 જેટલા અગ્રણી નેતા તથા તેમના સમર્થકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા