ક્રાઈમ ન્યૂઝ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કલ્યાણપુર તાલુકા, રાવલ વિસ્તાર અને આસપાસના ગામોમાં બનતી તમામ ગુનાહિત ઘટનાઓની સાચી અને ઝડપી માહિતી માટે Raval Update નું Crime News વિભાગ બનાવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુરની તાજી Crime News

આ વિભાગમાં પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ કાર્યવાહી, LCB, SOG અને મરીન પોલીસની કામગીરી, ગેરકાયદેસર જુગાર, દારૂ, હથિયાર, ચોરી, લૂંટ, મારામારી સહિતના તમામ અપરાધ સંબંધિત સમાચાર વિગતવાર રજૂ કરવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુરની તાજી Crime News – પોલીસ કાર્યવાહી, LCB, SOG અને ગુનાહિત ઘટનાઓ | Raval Update

સ્થાનિક લોકો સુધી વિશ્વસનીય માહિતી પહોંચાડવી, ગુનાહિત પ્રવૃત્તિઓ સામે જાગૃતિ ફેલાવવી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી આપવી એ Raval Update નો મુખ્ય ઉદ્દેશ છે.
તાજી Crime News માટે નિયમિત રીતે આ વિભાગ જુઓ.

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાતની ઘટના
કલ્યાણપુર તાલુકાના પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી જતા થયેલ અકસ્માત

પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી; પાંચ લોકોને ઇજા

January 20, 2026

કલ્યાણપુર તાલુકાના પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી જતા 5 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કલ્યાણપુર ગઢકા ગામ જુગાર કેસ LCB કાર્યવાહી

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો LCB દ્વારા ઝડપાયા; રૂ. 1.23 લાખનો મુદામાલ જપ્ત

January 17, 2026

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા ઇસમો....

મિયાણી દરિયાઈ વિસ્તારમાં LED લાઈટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર માછીમારી કરતી બોટ સામે મરીન પોલીસની કાર્યવાહી

મિયાણીમાં ગેરકાયદેસર માછીમારી ઝડપાઈ; મરીન પોલીસે LED લાઈટનો ઉપયોગ કરતી બોટ પકડી

January 17, 2026

પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારની દરિયાઈ જળ સીમામાં ગેરકાયદેસર....

કલ્યાણપુર SOG ટીમ દ્વારા હરિપર ગામમાં દેશી પિસ્ટલ અને તમંચો સાથે યુવક ઝડપાયા, હથિયાર જપ્ત કરાયા, પોલીસ એક્ટીવિટી, દેવભૂમિ દ્વારકા