JamRaval: હનુમાનધાર કન્યા શાળાના શિક્ષકોની મહેનત રંગ લાવી; 34 વિદ્યાર્થીનીઓ વિવિધ પરીક્ષામાં સિલેક્ટ

હનુમાનધાર કન્યા શાળા

શાળાના શિક્ષકોએ વર્ષભર વિદ્યાર્થીઓને ધોરણ મુજબ તાલીમ આપી, ખાસ તૈયારી વર્ગો અને મૉક ટેસ્ટોનું આયોજન કર્યું હતું. વાલીઓ સાથે સતત સંવાદ રાખીને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું. આ તમામ પ્રયત્નો આજે સફળતાના રૂપમાં સામે આવ્યા છે.

Operation Sindoor: ભારતે લીધો પહલગામ આતંકી હુમલાનો બદલો, ભારતની ઈચ્છા પુરી

Operation Sindoor Live Updates

Operation Sindoor Live Updates: ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, 24 મિસાઇલ વડે 9 આતંકી ઠેકાણાઓને ઉડાડ્યા, 30ના મોત, PM મોદીએ આખી રાત ઓપરેશન મોનિટર કર્યું

GSEB 10th Results 2025 Links: ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, અહીં જુઓ તમારું રિઝલ્ટ

GSEB 10th Results 2025 @gseb.org

ધોરણ 10 ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, Gujarat Board Class 10 Results @ gseb.org, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર,

LIVE GSEB 10th Result 2025 Gujarat Board: થોડીવારમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો

આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

GSEB Board Results 2025: ધોરણ 10-12 નું રિઝલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું રિઝલ્ટ

GSEB Board Results 2025

શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર, ધોરણ 12ના તમામ પ્રવાહોના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે. બીજી તરફ, ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ માટે મે મહિના સુધી રાહ જોવી પડી શકે છે.