Chandra Grahan 2025: કેટલા વાગે શરૂ થશે ચંદ્ર ગ્રહણ? સૂતક ક્યારે લાગશે?
7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગશે, જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દેખાશે. ગ્રહણ રાત્રે 09:58 વાગ્યે શરૂ થઈ 01:27 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળ બપોરે 12:58 વાગ્યાથી લાગશે. જાણો ગ્રહણનો સમય, સૂતક નિયમો અને કઈ રાશિ માટે શુભ ફળ આપનારુ રહેશે.







