Anganwadi Bharti Gujarat Result 2025: Merit List Declared for 9000+ Vacancies

આંગણવાડી ભરતી રિઝલ્ટ 2025: 9000+ જગ્યાઓ માટે મેરિટ લિસ્ટ જાહેર

ગુજરાત આંગણવાડી ભરતી રિઝલ્ટ 2025: ગુજરાત રાજ્યમાં આંગણવાડી ભરતીનું પરિણામ હવે જાહેર. ઉમેદવારો તેમના રોલ નંબર અને વિગતવાર પરિણામ ઓનલાઇન તપાસી શકે છે.