Gujarat Police Bharti 2025: 13,591 Posts, Latest Updates, Notification, Form, Syllabus & LRD Old Papers

Raval Update Logo

Gujarat Police Bharti 2025 – Latest Hub

Notification • Online Form • Syllabus • Physical Test • Updates

Apply on OJAS View Syllabus

🗞️ Latest Updates

NEW Official Notification Released
INFO Constable & PSI 2025 New Posts Announced
FORM Online Form Starts From: 03/12/2025
LAST Last Date to Apply: 23/12/2025

📌 Overview

DepartmentGujarat Police Recruitment Board
Year2025
PostsConstable, PSI, LRD, Jail Sepoy
Application ModeOnline
Official Websiteojas.gujarat.gov.in
Apply Date03/12/2025
Last Date23/12/2025

📊 Post Vacancy Details

પોસ્ટનું નામજગ્યા
અનઆર્મ્ડ સબ ઇન્સ્પેક્ટર (PSI)659
આર્મ્ડ સબ ઇન્સ્પેક્ટર129
જેલર ગ્રુપ – 270
અનઆર્મ્ડ પોલીસ કૉન્સ્ટેબલ6,842
આર્મ્ડ પોલીસ કૉન્સ્ટેબલ2,458
SRPF3,002
જેલ સિપાહી (પુરુષ)300
જેલ સિપાહી (મહિલા)31
કુલ જગ્યા13,591

📄 Official Notification

Download Notification PDF

📘 Syllabus 2025

Constable / LRD
  • General Knowledge
  • Current Affairs
  • Reasoning
  • Gujarati Language
  • Science
PSI
  • Law & Constitution
  • Reasoning
  • English
  • GK & Gujarat History

📑 જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે ત્યારે)
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • ફોટો અને સહી
  • મોબાઇલ નંબર અને ઇમેઇલ

🏃 Physical Test (PET/PST)

  • Male: 5000m Run, Height: 165 cm
  • Female: 1600m Run, Height: 155 cm
  • Chest: As per notification

❓ ગુજરાત પોલીસ ભરતી 2025 – FAQ (ગુજરાતી)

  • પ્ર. 1: ગુજરાત પોલીસ ભરતી 2025 ક્યારે શરૂ થશે?
    ઉ. ભરતીની ઓફિશ્યલ નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે અને ફોર્મ 03/12/2025 થી શરૂ થઈ ગયા છે.
  • પ્ર. 2: છેલ્લી તારીખ શું છે?
    ઉ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 છે.
  • પ્ર. 3: અરજી ક્યાંથી કરવી?
    ઉ. ઉમેદવાર OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
  • પ્ર. 4: કુલ કેટલી જગ્યાઓ છે?
    ઉ. કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.
  • પ્ર. 5: કયા દસ્તાવેજો જરૂરી છે?
    ઉ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડોમિસાઈલ, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો-સહી વગેરે જરૂરી રહેશે.
  • પ્ર. 6: ફિઝિકલ ટેસ્ટમાં શું હશે?
    ઉ. પુરુષ: 5000m રન, ઊંચાઈ 165cm.
    મહિલા: 1600m રન, ઊંચાઈ 155cm.